આ વૅબસાઇટ નો હેતુ દરેક ઉમર ના તથા શ્રદ્ધાળુ લોકો ને શ્રી રાંદલ માં વિશે માહિતી પુરી પાડવાનો છે

આ વેબસાઈટ મા હિન્દૂ રિવાજો તેમજ રાંદલ માતાજી વિષે ની સરળ માહિતી ઉપલબ્ધ છે.

એવી આશા છે કે તમે આ વેબસાઇટ માંથી ખુબજ પ્રેરક અને રસપ્રદ માહિતી મેળવી શકસો.

ચોઘડિયા 20th જૂન 2024